બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ભારત સરકારના NCCRP પોર્ટલ ના માધ્યમથી ફ્રોડની ઓનલાઇન ફરિયાદ મળેલ હોય જે ફરિયાદના આધારે ઊંડાણ પૂર્વક તપાસ કરતા જેમાં ઘણા અલગ અલગ લેયરથી આવેલ શંકાસ્પદ ટ્રાન્જેક્શન બેન્ક એકાઉન્ટમાં થતા હોય અને આવા શંકાસ્પદ બેક એકાઉન્ટની તપાસ કરી બે ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ઇસમો અભય ધીરુભાઈ પરસાણીયા રહે જુનાગઢ એકતા નગર ખલીલપુર રોડ વાળા સામે કાર્યવાહી કરાઈ છે.