નવસારી: નવસારીમાં ભારે વરસાદની અસર, જિલ્લા પંચાયત હેઠળના 32 રસ્તા બંધ, વિદ્યાર્થીઓ-નોકરિયાતોને મુશ્કેલી
Navsari, Navsari | Jun 27, 2025
નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ગઈકાલે 3.45 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે...