ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર કોમ્પ્લેક્ષમાં 83 લાખની ઠગાઈ, પાંચ આરોપીઓ સામે કાયદેસર ફરિયાદ નોંધાઈ
ધાંગધ્રા શહેરમાં આવેલ વિશાલ ચેમ્બર નામના કોમ્પ્લેક્ષમાં દુકાનધારકો સાથે ગંભીર પ્રકારની આર્થિક છેતરપિંડી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે આ મામલે ભોગ બનનાર સલમાબેન જાહીરભાઈ માયકે દ્વારા ધાંગધ્રા પોલીસ મથકે કુલ પાંચ આરોપીઓ સામે ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી.