મૂળી તાલુકાની પોસ્ટ ઓફિસમાં છેલ્લા 31 વર્ષથી જીડીએસ તરીકે ફરજ બજાવતા દેવજીભાઈ ભીખાભાઈ ચૌહાણનું વય મર્યાદા ના કારણે નિવૃત્ત થયા હતા તેમના વિદાય નિમિત્તે મૂડી પોસ્ટ ઓફિસ ખાતે એક વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેવજીભાઈની સારી કામગીરી બદલ સન્માનિત કર્યા હતા