હળવદ: હળવદથી રણમલપુર સુધી તાજેતરમાં નવિનીકરણ થયેલ ડામર રોડમાં પડ્યા ભ્રષ્ટાચારના ગાબડા...
Halvad, Morbi | Nov 16, 2025 હળવદ તાલુકાના રણમલપુર ગામ સુધી તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા 8 કરોડના ખર્ચે 17 કિલોમીટર લાંબા ડામર રોડના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હોય, જેમાં ટૂંક સમયમાં જ આ રોડ પર ભ્રષ્ટાચારના ગંભીર ગાબડાઓ પડતા સ્થાનિક વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે આ મામલે તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે...