સુરતના લંકાપતિ પરિવારે દીકરીના લગ્નની કંકોત્રી કાગળ નહીં..છોડના કુંડા પર છપાવી, પર્યાવરણને લઈને આપ્યો અનોખો સંદેશ,લગ્નની આમંત્રણપત્રિકાઓ સામાન્ય રીતે થોડા દિવસોમાં જ કચરામાં અથવા પસ્તીમાં જતી હોય છે. આ વ્યર્થ ખર્ચ અને પર્યાવરણ પરની અસરને ધ્યાનમાં રાખીને સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા લંકાપતિ પરિવારે તેમની દીકરી વંશિકાના લગ્ન નિમિત્તે એક અનોખી પહેલ કરી છે. પીપલોદ નિવાસી મિતુલ લંકાપતિને મનમાં વિચાર આવ્યો