રાજકોટ અટલ સરોવરમાં ચકડોળ ઓપરેટરની ગંભીર બેદરકારી આવી સામે ચકડોળમાં ૧૦૦ફૂટ ઊંચાઈ ઉપર હતું અને ઓપરેટર બંધ કરીને જતો રહ્યો ગઇ રાત્રિના ૧૦:૩૦ વાગ્યા આસપાસ બની ઘટના ચકડોળમાં પાંચથી છ લોકો હવામાં 20મિનિટ સુધી રહ્યા ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકાયો ત્યારે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાય છે કે નહીં તે જોવાનું રહ્યું