ગારિયાધાર–પાલીતાણા રોડ રીપેરીંગમાં બોગસ કામના આક્ષેપ, વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ તારીખ 20 ડિસેમ્બર2025 ને શનિવારે ગારિયાધારથી પાલીતાણા જતાં માર્ગ પર ચાલી રહેલા રોડ રીપેરીંગના કામને લઈને વિવાદ ઊભો થયો છે. રીપેરીંગ પીરિયડ દરમિયાન કામ બોગસ રીતે કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો સાથેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો છે. વાઇરલ વિડિયોમાં દર્શાવવામાં આવે છે કે રોડ પર પૂરતી જાડાઈ અને ગુણવત્તા વગર મરામત કરવામાં આવી રહી છે. કેટલાક સ્થળોએ મ