સંજેલી: સંજેલી તાલુકાના નેનકી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત ન્યાયપંચાયત યોજાઈ
Sanjeli, Dahod | Dec 2, 2025 આજે તારીખ 2/12/2025 મંગળવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં તાલુકા પ્રમુખ અલ્પેશ ભાઈ ચારેલના અઘ્યક્ષ સ્થાને ખેડૂત ન્યાય પંચાયતનું આયોજન કિરીટભાઈ કલાલ, અર્જુનભાઈ પલાસની આગેવાનીમાં આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા ખેડૂત ન્યાય પંચાયતનું આયોજન કરવામાં આવ્યું.