નાંદોદ: નર્મદા જિલ્લામાં ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો જોગ સંદેશ
Nandod, Narmada | Nov 17, 2025 હરાજીમાં નંબર મેળવ્યા બાદ " પ" દિવસમાં હરાજીની બાકીની તફાવતની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ કચેરીએથી એપ્રૂવલ લઈ નંબર મેળવવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે.નવી સીરિઝના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા.૧૭/૧૧/૨૦૨૫ સાંજના ૪:૦૦ વાગ્યાથી તા.૧૯/૧૧/૨૦૨૫ સાંજના ૪:૦૦ વાગ્યા સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે તેમજ તા.૧૯/૧૧/૨૦૨૫ સાંજના ૪:૦૦ વાગ્યાથી તા.૨૧/૧૧/૨૦૨૫ ના સાંજના ૪:૦૦ વાગ્યા સુધી.