વાવ: વાવ થરાદ સરહદી વિસ્તાર ઢેરિયાણા માયનોર બે માં ખેડૂતોએ જાતે સફાઈ કામ કર્યું..
ઢેરિયાણા વિસ્તાર ની તો માયનોર બે માં ખેડૂતોએ જાતે સફાઈ કરવા મજબૂર થયા છે એક બાજુ સિઝન જઈ રહી છે ખેતીકામ કરવું કે કેનાલો ની સફાઈ કામ ખેડૂત વર્ગ મૂંઝવણ માં મુકાયા છે કોન્ટેક્ટર અને તંત્ર જાણે ભાઈ ભાઈ હોય એવું લાગી રહ્યું છે. ખેડૂતોએ જાતે સફાઈ કરી વિડિઓ બનાવી વાયરલ કર્યો હતો. ત્યારે તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.સફાઈ કામ માં વેઠ વાળવી અને ખેડૂતો ને જાતે સફાઈ કરવી એ એક તંત્રની બેદરકારી છે.