મુળી: ભાવનીગઢ ગામે રહેણાક મકાનમાંથી દેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
મુળી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન બરણીને આ
મુળી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન બરણીને આધારે ભવાનીગઢ ગામે રહેણાક મકાનમાં દરોડો કરી ૫૦૦ લીટર દેશી દારૂનો આથો કિંમત ૧૨,૫૦૦ રૂપિયાનો જપ્ત કરી હાજર નહિ મળી આવેલ મિતુલભાઈ મુકેશભાઈ કોળી વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.