જૂનાગઢ: જિલ્લામાં પોલીસમાં ફરજ બજાવતા 24 હેડ કોન્સ્ટેબલની ASI તરીકે બઢતી એસપી કચેરી ખાતે પાઈપિંગ સેરેમની યોજાઈ
Junagadh City, Junagadh | Jul 15, 2025
જૂનાગઢ જીલ્લા પોલીસમાં ફરજ બજાવતાં પોલીસકર્મીઓની બઢતી જીલ્લામાં ફરજ બજાવતાં 18 બીન હથિયારધારી અને 6 હથિયારધારી હેડ...