રાધનપુર: મેમદાવાદમાં મુખ્ય રસ્તા પર ગંદકી ફેલાતા સ્થાનિકો હેરાનગતિ,રસ્તો સરખો કરવા માંગ
#jansamsya
Radhanpur, Patan | Jul 19, 2025
રાધનપુર તાલુકાના મેમદાવાદમાં મુખ્ય રસ્તા પર કાદવ કિચડના કારણે ગંદકીના કારણે લોકોને ભારે હેરાનગતિ વેઠવી પડી રહી છે ત્યારે...