રાજકોટ પૂર્વ: રાજકોટઃ કોઠારીયા નાકા નજીક ટૂલ્સની દુકાનમાં તોડફોડ; નાબાલિકે મહિલાને ઈજા પહોચાડી સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે
રાજકોટ: ફરિયાદીના 9 વર્ષના દીકરીને 15 વર્ષીય દીકરાએ માર્યો હતો માર જે બાબતે સમજાવવા જતાં સારું નહિ લાગતા દુકાનમાં આવી કરી તોડફોડ.સોની બજાર કોઠારીયા નાકા પાસે આવેલ ટૂલ્સની દુકાનમાં કરી તોડફોડ.ત્રણેય આરોપીઓએ એક સંપ કરી ફરિયાદીની દુકાનમાં હુમલો કરવાને ઇરાદે પ્રવેશ્યા