દાહોદ: દાહોદ શહેરના વોર્ડ નંબર 3 ભીલવાળા વિસ્તાર નજીકથી ખડ્ડા કોલોની જવાનાં માર્ગ પર મૃત પશુ અને ગંદકીના કારણે લોકો હેરાન પરે.
Dohad, Dahod | Nov 26, 2025 દાહોદ શહેરના વોર્ડ નંબર 3 ભીલવાળા વિસ્તાર નજીકથી ખડ્ડા કોલોની જવાનાં માર્ગ પર મૃત પશુ અને ગંદકી કરતા તે રસ્તા પરથી અવર જવર કરતા લોકો હેરાન પરેશાન.આં બાબતે દાહોદ નગરપાલિકા ધ્યાન દોરે અને આં સમશ્યાનું કોઈ પર રીતે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી છે.