વેજલપુર: અમદાવાદમાં કફ સીરપ અને પ્રતિબંધિત દવાને લઈને પોલીસ દ્વારા ડ્રાઈવ
અમદાવાદમાં પ્રતિબંધિત દવાને લઈને પોલીસ દ્વારા ડ્રાઈવ. મણીનગર દાણીલીમડા ઇસનપુર . વટવા અને નારોલ સહિતના વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી... મંગળવારે 1 કલાકે પણ મેડિકલ સ્ટોરમા પોલીસ દ્વારા કામગીરી યથાવત જોવા મળી ..સ્ટોક, પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ જેવી ગેરરીતિ જણાશે તો કાર્યવાહી.. કફ સીરપ અને અન્ય દવાઓના વેચાણ અંગે પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવ