ધ્રાંગધ્રા: સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટરના જાહેરનામા નો ભંગ બદલ એક ઈસમને બાવળી ગામ પાસેથી છરી ઝડપાયો
ધાંગધ્રા હાઈવે પર પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તેવા સમયે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં બાવળી ગામ પાસે નીકળતા તેને અટકાવી અંગ ઝડતી કરતા તેની પાસેથી એક લોખંડ ની છરી મળી આવી હતી જેથી પોલીસે તુરંત શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતાં પોતે ચમનભાઈ કાનાભાઇ હોવાનું જણાવતા ઈસમ ને ઝડપી પાડી તેના વિરૂદ્ધ સુરેન્દ્રનગર જિલ્લા મેજીસ્ટર જાહેરનામાનો ભંગ બદલ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરતી તાલુકા પોલીસ