જૂનાગઢ: ખામધ્રોળ ચોકડી થી ધોરાજી ચોકડી વચ્ચે આવેલ લોલ નદીના કાંઠે અજાણ્યા શખ્સો દ્વારા મેડિકલ વેસ્ટનો જથ્થો ફેકાયો
Junagadh City, Junagadh | Jul 17, 2025
જુનાગઢમાં જાહેરમાં મેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકાયો હતો.એક્સપાયર થયેલ દવા, ઇન્જેક્શન નો જથ્થો નદીના કાંઠે ફેંકાયો...