નખત્રાણા તાલુકાના હાજીપીર તરફ જતા દેશલપર માર્ગ પર આજે સવારે ઉબડખાબડ રસ્તાઓના કારણે હવે વાહનોના પાર્ટ પણ અલગ થઈ રહ્યા નજરે ચડી રહ્યા છે વહેલી સવારે દેશલપર પાસે નમક પરિવહન કરતા ટ્રેલર માંથી કેબિનની ટ્રોલી અલગ પડી હતી બે કોઈ જાનહાની થઈ ન હતી આમ હવે ઉબડખાબડ રસ્તાઓના કારણે વાહનોની પણ સલામતી રહી નથી વહેલી તકે આ માર્ગ બને એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે