જેસર: અન જેસર ના એડવોકેટ યુસુફભાઈ સૈયદ દ્વારા બંધારણ વિશે કાયદાની સમજૂતી આપવામાં આવી હતી આમ જેસરની શ્ર
અને બંધારણ અને કાયદાઓ વિશે જેસર ના એડવોકેટ યુસુફભાઈ સૈયદ દ્વારા બંધારણ વિશે કાયદાની સમજૂતી આપવામાં આવી હતી આમ જેસરની શ્રદ્ધા માધ્યમિક સ્કૂલમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિશાલભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું