ઝાલોદ: ઝાલોદ તાલુકાના વગેલા ગામે મારામારી થતા 4 ઈસમો વિરૃધ્ધ ફરીએ નોંધાઈ
Jhalod, Dahod | Nov 30, 2025 આજે તારીખ 30/11/2025 રવિવારના રોજ બપોરે 1.05 કલાકે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. પૈસા બાબતે મારામારી થઇ જેમાં આરોપીઓએ એક વ્યક્તિને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.