આજરોજ બપોરના સમયે એક કોલ મળ્યો હતો કે એક સાતથી આઠ ફૂટનો અજગર વાયદપુર ગામમાં જે ડાંગર નો પાક કપાતો હતો ત્યાં આવી ગયો છે તેની જાણ થતા યશ તડવી તથા રોહન વસાવા,પ્રથમ વસાવા અને પ્રાણીન ફાઉન્ડેશનના જીતેશ તડવી સાથે મળીને વન વિભાગ ને જાણ કર્યા બાદ તે અજગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી ત્યારબાદ તેના કુદરતી વાતાવરણ માં તેને મુક્ત કરેલ છે.