નવસારી: શહેરમાં ચાલી રહેલ રસધાની કામગીરીને લઈને કમિશનરે રિપોર્ટ રજૂ કર્યો એનએમસી થી આપી માહિતી
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રસ્તાની કામગીરી ચાલી રહી છે ત્યારે રિસર્ચિંગની કામગીરી અલગ અલગ વિસ્તારમાં ચાલી રહી છે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ માહિતી આપી હતી ત્યારે આવનાર દિવસોમાં પણ રસ્તાની કામગીરી મજબૂતાઈ રીતે કરવામાં આવશે તેનો સંકલ્પ કર્યો હતો.