જેસર: જેસર તાલુકાના શાંતિનગર ગામમાં વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું
તારીખ 26 નવેમ્બરના સવારે 11 વાગ્યે ગામના મેડાધાર વિસ્તારમાં લાંબા સમયથી રસ્તાની સમસ્યા જોવા મળી રહી હતી. આ મુદ્દે સામાજિક કાર્યકર અને જીંજુવાડીયા દ્વારા ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. રજુઆતને તાત્કાલિક રીતે ધ્યાનમાં લઈને ધારાસભ્ય દ્વારા શાંતિનગર ગામના વિકાસ માટે જરૂરી ગ્રાન્ટ ફાળવવામાં આવી. આ ગ્રાન્ટના આધારે મેડાધાર વિસ્તારમાં બ્લોક પેવિંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું,