ડીસા શહેરમાં ઠેરઠેર ખાડાઓ ખોદતી એટેલ કંપની સામે પાલિકાએ કરી કાર્યવાહી.આજરોજ 6 .7.2025 ના રોજ 5 વાગે પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ શહેરમાં ખાડા ખોદતી એટેલ કંપની સામે કડક કાર્યવાહી હાથ ધરી. શહેરના રાજમાર્ગો પર ખાડા ખોદવાની કામગીરી પર રોક લગાવી શહેરમાં પાડેલ ખાડાઓ બે દિવસમાં પુરવાની કડક સુચનાઓ અપાઈ.