મોરબી: મોરબી આલાપ રોડ ચકાચક બનાવી તો દીધો પણ ભુગર્ભ ગટર નાખવાનું ભુલાઈ ગયું
Morvi, Morbi | Nov 17, 2025 મોરબીમાં વિકાસ થયો ગાંડો નવો રોડ તોડી ભુગર્ભ ગટર નાખવાની કામગીરી હાથ ધરતા મોરબી મહાનગર પાલિકાએ બુદ્ધિ નું પ્રદર્શન કર્યું!! ત્યારે થોડા મહિના પહેલા આલાપ રોડ થી લીલાપર રોડ સુધી બનાવેલ ટનાટન રોડ તોડ્યો અને હવે યાદ આવ્યું કે ભૂગર્ભ ગટર બનાવતા તો ભૂલી ગયા! ત્યારે મહાનગર પાલિકા ના પાપે ચૂંટાયેલા ધારાસભ્યો, સંસદસભ્યોઓ ને પ્રજાનો રોષ સહન કરવાનો વારો આવતો હોય છે. સરકારી પૈસા નો વ્યય કેવી રીતે મોરબી મહાનગરપાલિકા કરી રહી છે તે જુઓ