વંથળી: સાંતલપુરધાર નજીકથી સસલાનો શિકાર કરનાર 2 શખ્સોની ધરપકડ મામલે મદદનીશ વન સરક્ષણ નું નિવેદન,50-50 હજારનો દંડ ફટકાર્યો
વંથલીના સાંતલપુરધાર નજીકથી સસલાનો શિકાર કરનાર 2 શખ્સોની ધરપકડ મામલે મદદનીશ વન સરક્ષણ નું નિવેદન સામે આવ્યું છે. વીડી વિસ્તારમાંથી પોલીસે છરી સાથે 2 શખ્સોની ધરપકડ કરી હતી.બાઈકની ડેકી ચેક કરતા તેમાંથી મૃત સસલું મળી આવ્યું હતું.વનવિભાગે 50-50 હજારનો દંડ ફટકાર્યો છે.