માળીયા મીયાણાના કાજરડા ગામે રહેતા બિમાર વૃદ્ધ માતા રહેમતબેનને સારવાર માટે તેમધો પુત્ર હસનભાઈ જુમાભાઇ બાબરીયા દવાખાને લઈને જઈ રહ્યો હોય ત્યારે આ મામલે હસનભાઈના સગા ભાઇ, ભાભી અને બે ભત્રીજાએ તેમના પર છરી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા હસનભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય.