વડાલી તાલુકા માં મતદાર યાદી સુધારણા અંતર્ગત વડાલી વિભાગ ના 74,899 ગણતરી ફૉમ પૈકી તમામ ફોર્મ ની ઓનલાઈન કામગીરી પૂર્ણ થઈ.આમ આજે મદદનીશ નોંધણી અધિકારી એચ.આર.પરમાર ના જણાવ્યા મુજબ આજે 12 વાગે 28 ઇડર વડાલી વિધાન માં વડાલી તાલુકામાં SIR ની 100 ટકા કામગીરી પૂર્ણ થઈ.