જૂનાગઢ: મોતીબાગ નજીક આવેલ ઈ કાર્ટ વેરહાઉસ માંથી 13 મોબાઇલની ચોરી કરનાર બે કર્મચારી ઝડપાયા ડીવાયએસપીએ માહિતી આપી
Junagadh City, Junagadh | Jul 18, 2025
જૂનાગઢના મોતીબાગ નજીક આવેલ ઈ કાર્ટ ઓફિસમાંથી 13 મોબાઇલની ચોરી કરવામાં આવી હતી સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં...