દાહોદ: શ્રીમદ ભગવત ગીતા જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી રામાનંદ પાર્ક ખાતે થઈ પૂર્ણાવતી
Dohad, Dahod | Dec 1, 2025 શ્રીમદ ભગવત ગીતા જયંતી નિમિત્તે દાહોદમાં ભવ્ય શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમ યોજાયા દાહોદના પંકજ સોસાયટી થી નીકળી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી નગરપાલિકા ખાતે ઇસ્કોન પરિવાર તેમજ સનાતન મંદિરના બાળકો દ્વારા સુંદર ભાગવત ગીતામાં શ્લોક નું પઠન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ યાત્રા રામાનંદ પાર્ક ખાતે પૂર્ણ થઈ હતી