અંજાર: ગાયત્રી ચાર રસ્તા પાસે લિફ્ટ આપનારા યુવાન પર છરી વડે હુમલો
Anjar, Kutch | Nov 21, 2025 અંજારમાં એક શખ્સને બાઈકચાલકે લિફ્ટ આપતાં આ શખ્સ બાઈકચાલકને છરીના ઘા ઝીંકી નાસી ગયો હતો.અંજાર નગરપાલિકા કોલોનીમાં રહેનનારા ફરિયાદી મનસુખ જયંતી ગઢવી નામના યુવાને આ અંગે ફરિયાદ નોંધાવી છે.પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે