રાજકોટ પૂર્વ: સૌરાષ્ટ્ર-કચ્છની 69 પાલિકાનું 398 કરોડનું લાઈટ બિલ બાકી, સરકારી કચેરીઓના બાકી લેણા સામે આંખ મિચામણા
રાજકોટ: સૌરાષ્ટ્ર-કચ્છની 69 પાલિકાનું 398 કરોડનું લાઈટ બિલ 2 વર્ષથી બાકી.સામાન્ય ગ્રાહક બિલ ન ભરે તો PGVCL કનેક્શન કાપે.સરકારી કચેરીઓના બાકી લેણા સામે આંખ મિચામણાસૌરાષ્ટ્ર અને કચ્છના 11 સર્કલ હેઠળ આવતી 69 નગરપાલિકાઓ પાસે પીજીવીસીએલ અધધ રૂ. 398 કરોડ માંગે છે.એટલે કે છેલ્લાં 2 વર્ષથી 69 નગરપાલિકાએ કરોડોનું લાઈટબ