તિલકવાડા: ભાદરવા દેવ દિવાળીના મેળામા નોનવેજની દુકાનો નહીં લગાવવાની માંગ સાથે હિન્દુ સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ
તાલુકાના ભાદરવા દેવ ભાથીજી મહારાજનું પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિર ખાતે દેવ દિવાળીના અવસર પર ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવશે આ મેળામાં લાખો શ્રદ્ધાલુઓ આવતા હોય છે આ મેળામાં નોનવેજ ની દુકાનો લગાડવામાં ન આવે તેવી માંગ સાથે હિન્દુ સંગઠન દ્વારા તિલકવાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું