બગદાણા યુવક પર હુમલા કેસમાં કોળી સમાજ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે. ત્યારે આ ઘટનાને લઈને કોળી સમાજના આગેવાનો દ્વારા આત્મવિલોપનની ચીમકી વિચારવામાં આવી હતી. જે બનાવ બાદ કોળી સમાજના આગેવાનો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો. જે મામલે એડવોકેટ અને કોળી સમાજના આગેવાન કિશન દ્વારા વિડીયો વાયરલ કરી પ્રતિક્રિયા આપી હતી.