આજે શનિવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ પાલડીના જનસેવા કેન્દ્રમાં સર્વર ઠપ.જનસેવા કેન્દ્ર પર સર્વર ડાઉન થતા લોકોને હાલાકી.અનેક લોકો વારવર ધક્કા ખાઈ થયા પરેશાન.જનસેવા કેન્દ્રની સંપૂર્ણ કામગીરી ઠપના લાગ્યા બોર્ડ.આવકના દાખલા, વિધવા સહાય યોજનના ફોર્મ સિનિયર સીટીઝન ફોર્મ સહિતની કામગીરી ઠપ.સરકારી જનસેવા કેન્દ્ર પર સર્વર ડાઉન થતા લોકોમાં રોષ.