ધ્રાંગધ્રા: મેથાણ ગામે મન દુઃખ રાખીને યુવાન પર હુમલા ની ફરિયાદ નોંધાતા બે ની ધરપકડ કરાઈ પોલીસે
ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે જૂના મનદુઃખને કારણે એક યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો બે દિવસ પેહલા બપોરના સમયે થયેલા આ હુમલામાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને પગલે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ત્રણ હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે બે શખ્સો ની ધરપકડ કરવામાં આવી હતી,