કાલોલ તાલુકાના સુરેલી ગ્રામ પંચાયત હસ્તકના વાંટા ગામમાં એક વ્યક્તિનુ અવસાન થયુ હતુ જેથી ગામમા સ્મશાનની સુવિઘા ના હોવાથી પોતાના સ્નેહીજનો ની અંતિમવિધિ ગોમા નદી કિનારે ખુલ્લામાં કરવા ગ્રામજનો મજબુર બન્યા છે નદી સુધી જવાનો પગદંડી રસ્તો છે જે પણ ઝાડી ઝાંખરા વાળો છે જેથીમૃતદેહને લઈ જવામાં પણ ભારે પરેશાની ભોગવવી પડે છે. ગ્રામજનોએ સરપંચ થી લઈ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત સદસ્ય, ધારાસભ્ય અને સાંસદ સુધી રજૂઆત કરી છે તો પણ કોઈ સાંભળવા તૈયાર નથી. પગદંડી