કામરેજ પોલીસને ખાનગી બાતમીદારો થકી બાતમી હકીકત મળેલ કે, “ મૌજે આંબોલી ગામે લક્ષમેશ્વર નગર મિથીલા નિવાસના ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલ આરોપીના કબ્જાના મકાનમા તા-કામરેજ જી.સુરતમા (૧) દિલીપ પ્રતાપસિંહ ગૌતમ તથા (૨) હરવંશસિંહ દરોગાસિંહ ચૌહાણ નાઓ ગેર કાયદેસર અને વગર પાસ પરમીટ નો ગાંજાનુ છુટક વેચાણ કરવા માટે લાવીને રાખેલ છે. જે બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી