ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર, જિલ્લાના અંતરિયાળ ગામોમાં રહેતા ગરીબ અને વંચિત વર્ગોને કાનૂની પ્રક્રિયાઓની જાણકારી આપવા માટે મોબાઈલ લીગલ સર્વિસ વાન દ્વારા લોકઅદાલત હું અને કાયદાકીય માર્ગદર્શનના કાર્યક્રમો યોજાયા હતા. 53 ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ન અમદાવાદ દ્વારા મોબાઈલ લીગલ સર્વિસ વાન દ્વારા મફત કાનૂની સહાય યોજના અંતર્ગત, જિલ્લાના છેવાડાના માનવી સુધી કાયદાકીય જ્ઞાન ।। પહોંચાડવાના હેતુથી જિલ્લાના વિવિધ તાલુકા