ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલી જાહેર જનસભામાં હાજર રહેલા ઇસુદાન ગઢવીએ પીઠા ગ્રાઉન્ડથી આપી પ્રતિક્રિયા
Dediapada, Narmada | Jul 24, 2025
ડેડીયાપડા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જાહેર જન સભા યોજાઈ હતી જેમાં ઈશુંદાન ગઢવીએ મીડિયા સામે આપી પ્રતિક્રિયા...