વંથલી શહેરમાં દરગાહ પરિસર ખાતે હત્યાને અંજામ આપનાર 3 આરોપી પાસે પોલીસે આજે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું છે.પ્રેમ પ્રકરણમાં યુવકની કરપીણ હત્યા કરાઈ હતી.તાજીમ સોઢા નામના યુવાનની લોખંડના પાઇપ અને છરી વડે હત્યા કરવામાં આવી હતી.પિતા પુત્ર સહિત 3 ની ધરપકડ,1 આરોપી હજુ ફરાર છે.રફીકશા સર્વદી,પુત્ર અરબાજશા સર્વદી સહિત 3 આરોપીઓ પાસે રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું છે.