રાપર: વિવિધ મુદ્દાઓને લઈને રાપર તાલુકા શિક્ષક સંઘ દિલ્હી ખાતે આયોજિત ધરણામાં જોડાયો
Rapar, Kutch | Nov 25, 2025 રાપર તાલુકા શિક્ષક સંઘે અખિલ ભારતીય શિક્ષક સંઘના આહવાનને લઈને દિલ્હી ખાતે જંતરમંતર પર આયોજિત દેશવ્યાપી શિક્ષક ધરણામાં હાજરી આપી હતી. જેમાં રાપર તાલુકાનું પ્રતિનિધિત્વ પ્રમુખ ભરત પરમાર, મહામંત્રી મહાદેવ કાગ, કોષાધ્યક્ષ બાબુભાઈ મોર, સુરેશગિરિ ગોસ્વામી, રોહિત પટેલ સહિત સંઘના અન્ય સભ્યો દ્વારા કરાયું હતું.