વડાલી પોલીસ સૂત્રો દ્વારા ગઈકાલે સાંજના સાત વાગે મળેલ માહિતી મુજબ વડાલી તાલુકાના નાદરી ગામે એક કરૂણ ઘટના સામે આવી છે. પતિએ ચા બનાવવાનું કહેતા એક પરિણીતાએ ઝાડ પર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને પગલે પાંચ વર્ષની બાળકીએ તેની માતા ગુમાવી છે.
વડાલી: નાદરી ગામે ચા બનાવવા જેવી મામુલી વાત માં પત્નીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધ્યો. - Vadali News