શનિવારના રોજ સોજીત્રા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે મોટી ચોકડી વિસ્તારમાં અકસ્માત સર્જાય તે રીતે સીએનજી રીક્ષા ચલાવતા પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
સોજીત્રા: મોટી ચોકડી વિસ્તારમાં અકસ્માત સર્જાય તે રીતે રિક્ષા ચલાવતા પોલીસે ગુનો નોધી કાર્યવાહી કરી - Sojitra News