કાલોલ: નાગરવાડામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા કાલોલ પોલીસની નક્કર કાર્યવાહી રૂ.11,580નો મુદ્દામાલ કબજે કરી 4 જુગારીઓને ઝડપી પાડયા
Kalol, Panch Mahals | Jul 21, 2025
કાલોલ નાગરવાડા વિસ્તાર માં આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિર ની બાજુ માં આવેલ ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટ નાં અજવાળા માં...