મેંદરડા તાલુકા મથકે સી.એચ.સી કાર્યરત છે.સી.એચ.સી નું હાલનું બિલ્ડીંગ જર્જરીત હોય અને છતમાંથી પોપડા પડતા હોય, જેમાં સારવાર માટે આવતા દર્દીઓ તથા સી.એચ.સી ના સ્ટાફને પણ જોખમ ભરેલુ છે. આ બાબતે સ્થાનિક આગેવાનોની તથા અન્યોની પણ આ બિલ્ડીંગ બાબતે અમોને રજૂઆત મળેલ છે તેમજ અમારી સી.એચ.સી ની મુલાકાત દરમ્યાન ધ્યાન ઉપર આવેલ છે કે આ બિલ્ડીંગ જર્જરીત હોય જેને ડીમોલેશન કરી આ જ જગ્યાએ નવું સી.એચ.સી બિલ્ડીંગ મંજુર કરવા સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવી