યાત્રાધામ સોમનાથ ને જોડતો નેશનલ હાઇવે બન્યો બિસ્માર ખાડારાજ ની સાથે ધૂળ ની ડમરીઓ રાહદારી માટે બની શિરદર્દ#Jansamasya
Veraval City, Gir Somnath | Jul 16, 2025
સોમનાથ જુનાગઢ જેતપુર નેશનલ હાઇવે ના..છેલ્લા ઘણા સમય થી અતિ બિસ્માર સ્થિતિ માં ફેરવાયેલા આ નેશનલ હાઇવે થી વાહન ચાલકો અને...