ગીર સોમનાથમાં બ્લેકટ્રેપ ભરેલા ઓવરલોડ વાહનોનું જોખમી પરિવહન ડમ્ફરું સામે કાર્યવાહી કરવા માંગ
Veraval City, Gir Somnath | Jul 19, 2025
ગીર સોમનાથ જિલ્લામાં બ્લેકટ્રેપ ભરેલા ઓવરલોડ ડમ્પરોના જોખમી પરિવહન સામે તંત્ર મૌન સેવી રહ્યું છે. આ મુદ્દે ગુજરાત આમ આદમી પાર્ટીના સેક્રેટરી દેવેન્દ્ર સોલંકીએ કડક કાર્યવાહીની માંગ કરી છે.વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે બે દિવસ પહેલાં જ ગીર સોમનાથ જિલ્લાને રોડ સેફ્ટીની કામગીરી માટે રાજ્યમાં પ્રથમ ક્રમ મળ્યો છે. રાજ્ય સરકારે જિલ્લાને એવોર્ડથી સન્માનિત પણ કર્યો છે. ડમ્પરો સામે કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટી સેક્રેટરી માંગ કરી છે